NEET UG Update

[UG Refund Round-5]

May 22, 2026
Share:
જે વિધાર્થીઓએ સ્નાતક મેડિકલ/ડેન્ટલ/આયુર્વેદ/હોમિયોપેથી માં પ્રવેશ મેળવેલ હોય/ પ્રવેશ કેન્સલ કરાવેલ હોય/પ્રવેશ ન મેળવેલ હોય/ પ્રથમ,બીજા, ત્રીજા અને ચોથા રાઉન્ડમાં ફી રિફંડ પરત મેળવેલ નથી અને ટ્યુશન ફી રિફંડ પરત લેવા માટે લાયક છે, તેવા વિધાર્થીઓએ પોતાના બેંક ખાતા ની વિગતો તા.18/05/2026 થી તા.06/06/2026 ના સાંજે 05:00 વાગ્યા સુધી ભરવાની રહેશે.
જે વિધાર્થીઓએ રૂ.૧૦,૦૦૦/- સિક્યુરિટી ડિપોઝિટ પરત લેવા માટે લાયક છે અને પ્રથમ,બીજા ત્રીજા અને ચોથા રાઉન્ડમાં સિક્યુરિટી ડિપોઝિટ પરત મેળવેલ નથી, તેવા વિધાર્થીઓએ પોતાના બેંક ખાતા ની વિગતો તા.18/05/2026 થી તા.06/06/2026 ના સાંજે 05:00 વાગ્યા સુધી ભરવાની રહેશે.
Was this article helpful?

Share with fellow NEET candidates to spread the word.