Frequently Asked Questions
No matching FAQs found
We couldn't find any FAQs matching your search term. Try using different keywords.
જે વિદ્યાર્થીઓએ NEET-UG પરીક્ષા પાસ કરી હોય અને NTA દ્વારા નક્કી કરેલા CUTOFF માં ELIGIBLE હોય અને ગુજરાત રાજ્ય નું DOMICILE હોય અને ACPUGMEC દ્વારા નક્કી કરેલ લાયકાત ધરાવતા હોય તેવા તમામ વિધાર્થીઓ ગુજરાત કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકે છે
-
MCC દ્વારા AIQ (15%), Deemed, Central Universities અને AIIMS/JIPMER ની પ્રવેશ પ્રકિયા થાય છે .
-
ACPUGMEC દ્વારા ગુજરાતની State Quota ની 85 % બેઠકો ની પ્રવેશ પ્રકિયા થાય છે ..
હા, NEET Qualify કર્યા વગર MBBS, BDS, BAMS, BHMS વગેરેમાં પ્રવેશ મળતો નથી.
સામાન્ય રીતે NEET Result આવ્યા બાદ ACPUGMEC અને MCC દ્વારા Registration Schedule જાહેર કરવામાં આવે છે.
કાઉન્સેલિંગમાં ભાગ લેવા માટે Registration PIN ખરીદવો પડે છે. PIN વગર Registration થઈ શકતું નથી.PIN એ નિયત કરેલી ફી ઓનલાઈન ચૂકવી ખરીદી શકાય છે .
સામાન્ય રીતે ઓનલાઈન Payment દ્વારા ACPUGMEC Portal પરથી PIN મેળવી શકાય છે .
ના.
-
Registration Fee = Counseling માટે online અરજી ની ફીસ છે .
-
REFUNDABLE Fee = સંપૂર્ણ કાઉન્સેલિંગ પ્રકિયા સરકાર શ્રી એડમીશન કમિટી દ્વારા નક્કી કરેલા ધારા ધોરણ (નિયમ ) મુજબ પૂર્ણ કરો તો તમને પરત મળે છે અને જો તમે નિયમ નું પાલન કરતા નથી અથવા તમારા થી ચૂક થાય છે તો પરત મળવા પાત્ર થશે નહિ .
સામાન્ય રીતે Registration Fee એ 1000/- અને REFUNDABLE Fee એ 10000-/ હોય છે . દરેક કેટેગરી પ્રમાણે અલગ પણ હોઈ શકે. ACPUGMEC Portal પર તેની સચોટ માહિતી મેળવી લેવી .
ના.
ગુજરાત મેરીટ લીસ્ટ માં એવા જ વિધાર્થીઓ નું નામ હોય જેમને ACPUGMEC Portal પર પીન ખરીદી કરી , ઓનલાઈન Registration કરાવ્યા બાદ હેલ્પ સેન્ટર પર ડોકયુમેન્ટ વેરીફીકેશન કરાવ્યું હોય .
બધીજ મહત્વની માહિતી , સૂચનાઓ , અપડેટ , OTP Email અને મોબાઇલ પર આવી શકે છે.
એટલે હમેશા દરેક માંગેલ જગ્યા ચોક્કસ મોબાઈલ નંબર અને Email ID આપવું. સાથે સાથે જ્યાં અવેજી માં બીજો મોબાઈલ નંબર માંગે તો એ પણ તૈયાર રાખવો.
તમે ગુજરાત રાજ્યના વિદ્યાર્થી છો તેનો પુરાવો આપતું પ્રમાણપત્ર.
જે વિધાર્થી નો જન્મ ગુજરાત માં થયેલ નથી એટલે કે જે વિધાર્થી નું જન્મસ્થળ એ ગુજરાત રાજ્ય બહાર નું છે અને તે વિધાર્થી ગુજરાતરાજ્ય ના અધિકૃત બોર્ડ માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ઉતીર્ણ થયેલ છે તેવા વિધાર્થી
૨. જે વિધાર્થી ના જન્મપ્રમાણપત્ર કે શાળા છોડ્યા ના પ્રમાણપત્ર માં જન્મસ્થળ એ ગુજરાત રાજ્ય બહાર નું દર્શાવેલ છે અથવા આ પ્રમાણપત્રો માં જન્મ સ્થળ દર્શાવેલ નથી અને તે વિધાર્થી ગુજરાતરાજ્ય ના અધિકૃત બોર્ડ માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ઉતીર્ણ થયેલ છે તેવા વિધાર્થી
હા.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ યોગતા ના માપદંડ આધારીત અધિકૃત અધિકારીશ્રી દ્વારા આપવા માં આવેલ અને માન્ય સમયમર્યાદાનું Non-Creamy Layer Certificate જરૂરી રહે છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ યોગતા ના માપદંડ આધારીત અધિકૃત અધિકારીશ્રી દ્વારા આપવા માં આવેલ અને માન્ય સમયમર્યાદાનું EWS Certificate રજૂ કરવું પડે છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ યોગતા ના માપદંડ આધારીત અધિકૃત અધિકારીશ્રી દ્વારા આપવા માં આવેલ અને માન્ય સમયમર્યાદાનું સરકાર દ્વારા માન્ય Caste Certificate જરૂરી છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ યોગતા ના માપદંડ આધારીત અધિકૃત અધિકારીશ્રી દ્વારા આપવા માં આવેલ અને માન્ય સમયમર્યાદાનું Medical Board દ્વારા માન્ય Disability Certificate.
ઓનલાઈન અરજી કરતી વખતે તમે જે આવશ્યક ડોકયુમેન્ટ અપલોડ કર્યા તેની ઓરીજીનલ કોપી લઇ ને તમે સેલેક્ટ કરેલા અધિકૃત હેલ્પ સેન્ટર અને સમય મર્યાદા માં રૂબરૂ જઈને તમારા તમામ ડોકયુમેન્ટર નું વેરીફીકેશન કરાવવું ફરજીયાત છે .
ગુજરાત Merit List માં તમારું નામ સામેલ નહીં થાય.
ગુજરાત રાજ્ય દ્વારા નક્કી કરેલ યોગતા ના માપદંડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ગુજરાત ના તમામ વિધાર્થીઓ નું ગુજરાત રાજ્ય ની કાઉન્સેલિંગ પ્રકિયા માટે નું ઉમેદવારનું મેરીટ આધારિત ક્રમાંક.
મુખ્યત્વે NEET Score અને નિયમો મુજબ.
હા.
All India Rank =સંપૂર્ણ ભારતવર્ષ ના વિથાર્થીઓ નું મેરીટ આધારીત ક્રમાંક
Gujarat Merit Rank = ગુજરાત રાજ્ય દ્વારા નક્કી કરેલ યોગતા ના માપદંડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ફક્ત ગુજરાત ના તમામ વિધાર્થીઓ નું ગુજરાત રાજ્ય ની કાઉન્સેલિંગ પ્રકિયા માટે નું ઉમેદવારનું મેરીટ આધારિત ક્રમાંક.
ગુજરાત રાજ્ય ની કાઉન્સેલિંગ પ્રકિયા માં રજીસ્ટ્રેશન અને વેરીફીકેશન થયા બાદ ગુજરાત રાજ્ય ની અધિકૃત એડમીશન ACPUGMEC Portal પર Merit List જાહેર થાય છે.
વિદ્યાર્થીએ નક્કી કરેલા કોર્સ માટે પોતાની પસંદગી પ્રમાણે ગોઠવેલી કોલેજ ના ક્રમ અનુસાર અધિકૃત પોર્ટલ પર કોલેજ નું સિલેકશન એ Choice Filling કહેવાય છે.
Merit List જાહેર થયા પછી ACPUGMEC દ્વારા Choice Filling Schedule જાહેર કરવામાં આવે છે.
હા. Choice Filling કર્યા વગર Seat Allotment થઈ શકે નહિ.
ACPUGMEC દ્વારા નક્કી કરેલા નિયમ ને ધ્યાન માં રાખીને તમારી પસંદગી ની તમામ કોલેજો પસંદ કરી શકાય છે.
અધિકૃત પોર્ટલ દ્વારા SEAT ALLOTMENT SYSTEM હંમેશા તમારી પસંદગી પ્રમાણે ગોઠવેલી કોલેજ ના ક્રમ અનુસાર Highest Possible Choice ફાળવવાનો પ્રયાસ કરે છે.
હા. Dream Choice હંમેશા ભરવી જોઈએ.
હા , નિયત કરેલ સમય મર્યાદા માં Choice Filling Window ખુલ્લી હોય ત્યાં સુધી Edit કરી શકાય.
હા. છેલ્લી તારીખ એટલે કે નિયત કરેલ સમય મર્યાદા પહેલાં Choice Lock કરવી સલાહભર્યું છે.
સિસ્ટમ દ્વારા નિયત કરેલ સમય મર્યાદાપૂર્ણ થયા પછી Auto Lock થઇ શકે છે, પરંતુ Manual Lock કરવું વધુ સુરક્ષિત છે.
ના. નિયત કરેલ સમય મર્યાદાપૂર્ણ થયા બાદ ફેરફાર ના થઇ શકે .
દરેક કોલેજમાં મંજુર થયેલ બેઠકોની યાદી. જે અલગ અલગ કેટેગરી માં વિભાજીત કરવામાં આવેલ હોય છે જેમકે GQ /MQ/ NQ તેમજ દરેક કેટેગરી એટલેકે GEN/SC/ST/OBC/EWS માટે ઉપલબ્ધ બેઠકો ની વિગત,
Merit + Category + Choice ના આધારે કોલેજ ફાળવવાની પ્રક્રિયા.
ACPUGMEC Portal પર Login કરીને.
Seat ફાળવાઈ હોવા નો સત્તાવાર પુરાવો.
હા. એડ્મિશન કન્ફર્મ કરવાની પ્રક્રિયા માં હેલ્પ સેન્ટર પર જરૂર પડે છે.
Seat Cancel થઈ શકે છે અને નિયમો મુજબ આગળની પ્રક્રિયામાં અસર પડી શકે છે
નિયમો મુજબ પ્રથમ રાઉન્ડમાં Seat અલોટ થઇ હોય તેમ છતાં તમે Admission કન્ફોર્મ કરાવતા નથી તો દંડ વગર બહાર નીકળી શકાય છે અને બીજા રાઉન્ડ માં જઈ શકાય છે પરંતુ આ સંપૂર્ણ નિયમ ની માહિતી ચાલુ વર્ષની ACPUGMEC માર્ગદર્શિકા મુજબ ચકાસવું અને અધિકૃત પ્રવેશ સમિતિ ના નિયમ નું પાલન કરવું .
હા, નિયમો અનુસાર પાત્રતા હોય તો ભાગ લઈ શકાય.
હાલની Seat કરતાં વધુ પસંદગી ની કોલેજ અથવા કોર્સ મેળવવાની તક.
પ્રવેશ સમિતિ ના ચોક્કસ નિયમ નું પાલન કર્યા પછી NEXTROUND માં જઈ શકાય છે.
સામાન્ય રીતે નહીં, પરંતુ ACPUGMEC ના નિયમો તપાસવા.
જો UPGRADATION માં પસંદ કરેલી સીટ જો તમને અલોટ થાય તો જૂની મેળવેલ Seat કોઈ અધિકાર રહેતો નથી અને તે આપમેળે રદ થઇ જાય છે . ચાલુ વર્ષની ACPUGMEC માર્ગદર્શિકા મુજબ ચકાસવું અને નિયમો નું પાલન કરવું .
હા, જો Portal દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તો તમારું નવી પસંદગી થઇ કરી શકો .ચાલુ વર્ષની ACPUGMEC માર્ગદર્શિકા મુજબ ચકાસવું અને નિયમો નું પાલન કરવું .
હા , પ્રવેશ સમિતિ ના નિતી નિયમ મુજબ નિયત સમય મર્યાદા માં જાહેર કરેલ સુચના મુજબ જરૂરી પ્રમાણપત્રો દ્વારા હેલ્પ સેન્ટર માં જઈ પ્રવેશ રદ કરાવી શકાય. ચાલુ વર્ષની ACPUGMEC માર્ગદર્શિકા વધુ માહિતી મેળવી આપેલ સૂચનો નું ચોક્કસ પાલન કરવું.
ગુજરાત રાજ્ય ની મેડીકલ અભ્યાસક્રમો ની પ્રવેશ પ્રક્રિયા માં એટલે કે NEETUGCounselling પ્રક્રિયા માં ભાગ લેવા માટે ઉધરાવા માં આવતી સિક્યુરીટી ડીપોઝીટ,
જો તમે સંપૂર્ણ કાઉન્સેલિંગ પ્રક્રિયા નક્કી કરેલા નિયમ નો ભંગ કાર્ય વગર પૂર્ણ કરો તો તમને તે રકમ પરત મળે છે .
સંપૂર્ણ Counselling પ્રક્રિયા પૂર્ણ થયા પછી નિયમો મુજબ.
હા, દરેક ડોક્યુમેન્ટ સાચવી રાખવાની સલાહ આપવામાં આવે છે .
ત્રીજા રાઉન્ડ પછી ખાલી રહેલી બેઠકો ભરવાની પ્રક્રિયા.
Seat Allotment મળ્યા પછી કોલેજમાં હાજર થઈ નિયમ પ્રમાણે Admission પ્રક્રિયા પૂર્ણ કરવી.
હા. Reporting કર્યા વગર Admission Confirm થતું નથી.
ધોરણ-12 પછી અભ્યાસમાં Gap હોય તો જરૂરી બની શકે છે.
જે વિદ્યાર્થીઓએ એક કે વધુ વર્ષનો અભ્યાસ વિરામ લીધો હોય.
વિદ્યાર્થી તબીબી એટલે કે આરોગ્ય ની દ્રષ્ટીએ આગળ ના અભ્યાસ માટે યોગ્ય છે તેનો પ્રમાણપત્ર.
સરકારી અથવા માન્ય તબીબી અધિકારી પાસેથી.
વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા Ragging ન કરવા અને ન સહન કરવાની લેખિત ખાતરી.
હા , મોટાભાગની Medical Colleges માં ફરજિયાત હોય છે.
હા, સામાન્ય રીતે Tuition Fee થી અલગ હોય છે.
દરેક Medical Colleges માં Government Policies અંતર્ગત સામાન્ય રીતે કોઈપણ જાત નો સરકારી લાભ મળ્યો હોય , ગવર્મેન્ટ સીટ પર પ્રવેશ મળ્યો હોય તેવા વિધાર્થીઓ માટે સરકાર શ્રી દ્વારા સેવા સંબંધિત શરતો હોઈ શકે છે. સરકાર દ્વારા અધિકૃત પ્રવેશ સમિતિ ની માહિતી પુસ્તિકા અને નિયમો વિષે માહિતી મેળવી જોઈએ .
તે રાજ્ય અને કોલેજના નિયમો અનુસાર બદલાય છે.
સીટ અલોટમેન્ટ લેટર મળ્યા પછી ફીસ ભરીને ને તમામ ડોક્યુમેન્ટ હેલ્પ સેન્ટરમાં જમા કરાવી ત્યાં થી પ્રોવીઝનલ એડમીશન લેટર/ એડમીશન લેટર મેળવી ને કોલેજ રીપોર્ટીંગ કરાવ્યા બાદ એડમીશન કન્ફોર્મ ગણાય છે વધુ માહિતી ચાલુ વર્ષની ACPUGMEC માર્ગદર્શિકા મુજબ ચકાસવું
-
Anatomy
-
Physiology
-
Biochemistry
હા, કોઈ અપડેટ અથવા સૂચના માટે સમયાંતરે તપાસવું.
-
સમયસર Registration ન કરવું
-
Documents અધૂરા રાખવા
-
Choice Filling ઉતાવળમાં કરવી
-
Official Notification પાલન ના કરવું .
-
માત્ર સોશિયલ મીડિયા પર આધાર રાખવો.
-
દરેક પ્રક્રિયા નિયત મર્યાદા માં પૂર્ણ ના કરવી.
-
અધિકૃત પોર્ટલ આવતી તમામ update ના જોવી.
-
અધિકૃત પ્રવેશ સમિતિ ના નિયમો ને સમજવામાં ભૂલ કરવી